-
૧ રાજાઓ ૭:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ રાજા સુલેમાને પોતાના માણસો મોકલીને હીરામને+ તૂરથી બોલાવ્યો.
-
-
૨ કાળવૃત્તાંત ૨:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ હું હીરામ-અબીને મોકલું છું. તે કુશળ કારીગર છે, તેનામાં ઘણી આવડત અને સમજણ છે.+
-