નિર્ગમન ૩૭:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ પછી તેણે ચોખ્ખા સોનાની દીવી+ બનાવી. એની બેઠક, એની દાંડી, એનાં ફૂલો,* એની કળીઓ અને એની પાંખડીઓ સોનાના એક જ મોટા ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવી.+ પ્રકટીકરણ ૧:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ તેં મારા જમણા હાથમાં જે સાત તારા અને સોનાની સાત દીવીઓ જોઈ, એનું પવિત્ર રહસ્ય આ છે: સાત તારા એટલે સાત મંડળના દૂતો. સાત દીવીઓ એટલે સાત મંડળો.+
૧૭ પછી તેણે ચોખ્ખા સોનાની દીવી+ બનાવી. એની બેઠક, એની દાંડી, એનાં ફૂલો,* એની કળીઓ અને એની પાંખડીઓ સોનાના એક જ મોટા ટુકડામાંથી હથોડીથી ટીપીને બનાવી.+
૨૦ તેં મારા જમણા હાથમાં જે સાત તારા અને સોનાની સાત દીવીઓ જોઈ, એનું પવિત્ર રહસ્ય આ છે: સાત તારા એટલે સાત મંડળના દૂતો. સાત દીવીઓ એટલે સાત મંડળો.+