ગીતશાસ્ત્ર ૭૮:૬૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૯ તેમણે પોતાનું મંદિર આકાશની જેમ સદાને માટે સ્થિર કર્યું,+એ મંદિર પૃથ્વીની જેમ હંમેશાં ટકી રહે એવું બનાવ્યું.+ ગીતશાસ્ત્ર ૧૩૨:૧૩, ૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ યહોવાએ સિયોન પસંદ કર્યું છે.+ તેમણે પોતાના રહેઠાણ માટે એની તમન્ના રાખતા કહ્યું:+ ૧૪ “આ મારું કાયમ માટેનું રહેઠાણ છે. હું અહીં રહીશ,+ કેમ કે એ જ મારી તમન્ના છે.
૬૯ તેમણે પોતાનું મંદિર આકાશની જેમ સદાને માટે સ્થિર કર્યું,+એ મંદિર પૃથ્વીની જેમ હંમેશાં ટકી રહે એવું બનાવ્યું.+
૧૩ યહોવાએ સિયોન પસંદ કર્યું છે.+ તેમણે પોતાના રહેઠાણ માટે એની તમન્ના રાખતા કહ્યું:+ ૧૪ “આ મારું કાયમ માટેનું રહેઠાણ છે. હું અહીં રહીશ,+ કેમ કે એ જ મારી તમન્ના છે.