૨ કાળવૃત્તાંત ૩૨:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ હિઝકિયાએ જ ગીહોનના+ ઉપલા ઝરાનું પાણી બંધ કરીને+ સીધું દાઉદનગરમાં+ પશ્ચિમે વાળ્યું હતું. હિઝકિયા દરેક કામમાં સફળ થયો.
૩૦ હિઝકિયાએ જ ગીહોનના+ ઉપલા ઝરાનું પાણી બંધ કરીને+ સીધું દાઉદનગરમાં+ પશ્ચિમે વાળ્યું હતું. હિઝકિયા દરેક કામમાં સફળ થયો.