નિર્ગમન ૩૪:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ મૂસા ૪૦ દિવસ અને ૪૦ રાત યહોવા સાથે રહ્યો. મૂસાએ કંઈ ખાધું નહિ, અરે, પાણી પણ પીધું નહિ.+ ઈશ્વરે પાટીઓ પર કરારના એ શબ્દો, એટલે કે દસ આજ્ઞાઓ* લખી.+ પુનર્નિયમ ૯:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ એ વખતે હું પથ્થરની પાટીઓ,+ એટલે કે યહોવાએ તમારી સાથે કરેલા કરારની પાટીઓ લેવા પર્વત પર ગયો હતો.+ એ પર્વત પર હું ૪૦ દિવસ અને ૪૦ રાત રહ્યો+ અને મેં કંઈ ખાધું કે પીધું નહિ. પુનર્નિયમ ૩૧:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ “નિયમનું આ પુસ્તક+ લો અને એને તમારા ઈશ્વર યહોવાના કરારકોશ પાસે મૂકો.+ ત્યાં એ તમારી વિરુદ્ધ સાક્ષી પૂરશે.
૨૮ મૂસા ૪૦ દિવસ અને ૪૦ રાત યહોવા સાથે રહ્યો. મૂસાએ કંઈ ખાધું નહિ, અરે, પાણી પણ પીધું નહિ.+ ઈશ્વરે પાટીઓ પર કરારના એ શબ્દો, એટલે કે દસ આજ્ઞાઓ* લખી.+
૯ એ વખતે હું પથ્થરની પાટીઓ,+ એટલે કે યહોવાએ તમારી સાથે કરેલા કરારની પાટીઓ લેવા પર્વત પર ગયો હતો.+ એ પર્વત પર હું ૪૦ દિવસ અને ૪૦ રાત રહ્યો+ અને મેં કંઈ ખાધું કે પીધું નહિ.
૨૬ “નિયમનું આ પુસ્તક+ લો અને એને તમારા ઈશ્વર યહોવાના કરારકોશ પાસે મૂકો.+ ત્યાં એ તમારી વિરુદ્ધ સાક્ષી પૂરશે.