નિર્ગમન ૧૫:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ હે યહોવા, દેવોમાં તમારા જેવો બીજો કોણ છે?+ તમારા જેવું પરમ પવિત્ર બીજું કોણ છે?+ તમે જ મહાન ઈશ્વર છો, તમે જ અદ્ભુત કામો કરો છો,+ લોકો તમારો ડર રાખશે અને તમારા માનમાં ગીતો ગાશે. ૧ શમુએલ ૨:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યહોવા જેવું પવિત્ર બીજું કોઈ નથી,તમારા જેવું બીજું કોઈ નથી,+આપણા ઈશ્વર જેવો ખડક બીજો કોઈ નથી.+ ૨ શમુએલ ૭:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ હે વિશ્વના માલિક યહોવા, તમે સાચે જ મહાન છો!+ અમે જે જે સાંભળ્યું છે, એ સાબિતી આપે છે કે તમારા જેવું કોઈ જ નથી+ અને તમારા સિવાય બીજા કોઈ ઈશ્વર નથી.+
૧૧ હે યહોવા, દેવોમાં તમારા જેવો બીજો કોણ છે?+ તમારા જેવું પરમ પવિત્ર બીજું કોણ છે?+ તમે જ મહાન ઈશ્વર છો, તમે જ અદ્ભુત કામો કરો છો,+ લોકો તમારો ડર રાખશે અને તમારા માનમાં ગીતો ગાશે.
૨૨ હે વિશ્વના માલિક યહોવા, તમે સાચે જ મહાન છો!+ અમે જે જે સાંભળ્યું છે, એ સાબિતી આપે છે કે તમારા જેવું કોઈ જ નથી+ અને તમારા સિવાય બીજા કોઈ ઈશ્વર નથી.+