-
૨ કાળવૃત્તાંત ૬:૨૪, ૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ “કદાચ એવું પણ બને કે તમારા ઇઝરાયેલી લોકો તમારી વિરુદ્ધ પાપ કરતા હોવાથી દુશ્મનો સામે હારી જાય.+ પણ પછી તેઓ ફરે અને તમારા નામને મહિમા આપે.+ તેઓ તમારી કૃપા મેળવવા આ મંદિરમાં તમારી આગળ પ્રાર્થના+ કરીને કાલાવાલા કરે.+ ૨૫ એવું થાય ત્યારે તમે સ્વર્ગમાંથી સાંભળજો.+ તમારા ઇઝરાયેલી લોકોનાં પાપ માફ કરજો. તમે તેઓને અને તેઓના બાપદાદાઓને જે દેશ આપ્યો હતો, એમાં તેઓને પાછા લઈ આવજો.+
-