લેવીય ૨૬:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તો હું તમને આ પ્રમાણે સજા કરીશ: હું તમારા પર મુસીબતો લાવીશ. હું તમારા પર ક્ષયરોગ* અને ધગધગતો તાવ લાવીશ. એના લીધે તમારી આંખો ઝાંખી થઈ જશે અને તમારું બળ ક્ષીણ થઈ જશે. તમે બી વાવશો, પણ એની ઊપજ તમારા દુશ્મનો ખાઈ જશે.+ ૨ રાજાઓ ૬:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ તેઓએ એને લાંબા સમય સુધી ઘેરી રાખ્યું. એના લીધે સમરૂનમાં ખોરાકની સખત અછત ઊભી થઈ.+ અરે, ગધેડાનું માથું+ ચાંદીના ૮૦ ટુકડામાં અને કબૂતરની થોડી* અઘાર ચાંદીના ૫ ટુકડામાં વેચાવાં લાગ્યાં.
૧૬ તો હું તમને આ પ્રમાણે સજા કરીશ: હું તમારા પર મુસીબતો લાવીશ. હું તમારા પર ક્ષયરોગ* અને ધગધગતો તાવ લાવીશ. એના લીધે તમારી આંખો ઝાંખી થઈ જશે અને તમારું બળ ક્ષીણ થઈ જશે. તમે બી વાવશો, પણ એની ઊપજ તમારા દુશ્મનો ખાઈ જશે.+
૨૫ તેઓએ એને લાંબા સમય સુધી ઘેરી રાખ્યું. એના લીધે સમરૂનમાં ખોરાકની સખત અછત ઊભી થઈ.+ અરે, ગધેડાનું માથું+ ચાંદીના ૮૦ ટુકડામાં અને કબૂતરની થોડી* અઘાર ચાંદીના ૫ ટુકડામાં વેચાવાં લાગ્યાં.