૨ રાજાઓ ૬:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ સિરિયાનું લશ્કર એલિશા પાસે આવ્યું ત્યારે તેણે યહોવાને પ્રાર્થના કરી: “કૃપા કરી આ લોકોને આંધળા કરી નાખો.”+ એલિશાની વિનંતી પ્રમાણે તેમણે તેઓને આંધળા* કરી નાખ્યા.
૧૮ સિરિયાનું લશ્કર એલિશા પાસે આવ્યું ત્યારે તેણે યહોવાને પ્રાર્થના કરી: “કૃપા કરી આ લોકોને આંધળા કરી નાખો.”+ એલિશાની વિનંતી પ્રમાણે તેમણે તેઓને આંધળા* કરી નાખ્યા.