-
૨ રાજાઓ ૨૩:૧૭, ૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ પછી તેણે પૂછ્યું: “મને કબર પરનો પેલો પથ્થર દેખાય છે, એ કોની કબર છે?” શહેરના માણસોએ તેને કહ્યું: “એ તો યહૂદાના ઈશ્વરભક્તની કબર છે.+ તમે બેથેલની વેદીના જે હાલ કર્યા છે, એ વિશે તેમણે જ ભવિષ્યવાણી કરી હતી.” ૧૮ રાજાએ કહ્યું: “કોઈ તેમનાં હાડકાંને અડકે નહિ, એને રહેવા દો.” એટલે તેઓએ ઈશ્વરભક્તનાં હાડકાં એમનાં એમ રહેવાં દીધાં. સમરૂનથી જે પ્રબોધક આવ્યો હતો, તેનાં હાડકાં પણ તેઓએ રહેવાં દીધાં.+
-