-
૧ રાજાઓ ૧૧:૩૦, ૩૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૦ અહિયાએ પોતાનો નવો ઝભ્ભો ઉતારીને ફાડ્યો અને એના ૧૨ ટુકડા કર્યા. ૩૧ તેણે યરોબઆમને કહ્યું:
“તારા માટે દસ ટુકડા લઈ લે, કેમ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવા આમ કહે છે: ‘હું સુલેમાનના હાથમાંથી રાજ્ય ઝૂંટવી લઈશ અને તને દસ કુળ આપીશ.+
-