-
૨ કાળવૃત્તાંત ૧૧:૨૧, ૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ રહાબઆમને ૧૮ પત્નીઓ અને ૬૦ ઉપપત્નીઓ હતી.+ પણ રહાબઆમ તેઓમાંથી માખાહને વધારે પ્રેમ કરતો હતો, જે આબ્શાલોમની પૌત્રી હતી. રહાબઆમને ૨૮ દીકરાઓ હતા અને ૬૦ દીકરીઓ હતી. ૨૨ રહાબઆમે માખાહના દીકરા અબિયાને તેના ભાઈઓ પર મુખી અને આગેવાન ઠરાવ્યો. રહાબઆમનો ઇરાદો તેને રાજા બનાવવાનો હતો.
-