૨ કાળવૃત્તાંત ૧૬:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ એ સમયે દર્શન સમજાવનાર* હનાનીએ+ યહૂદાના રાજા આસા પાસે આવીને કહ્યું: “તમે તમારા ઈશ્વર યહોવા પર ભરોસો રાખવાને બદલે, સિરિયાના રાજા પર ભરોસો રાખ્યો છે. એટલે સિરિયાના રાજાનું લશ્કર તમારા હાથમાંથી છટકી ગયું છે.+
૭ એ સમયે દર્શન સમજાવનાર* હનાનીએ+ યહૂદાના રાજા આસા પાસે આવીને કહ્યું: “તમે તમારા ઈશ્વર યહોવા પર ભરોસો રાખવાને બદલે, સિરિયાના રાજા પર ભરોસો રાખ્યો છે. એટલે સિરિયાના રાજાનું લશ્કર તમારા હાથમાંથી છટકી ગયું છે.+