૧ રાજાઓ ૧૪:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ યરોબઆમે ૨૨ વર્ષ રાજ કર્યું અને તેનું મરણ થયું.+ તેનો દીકરો નાદાબ તેની જગ્યાએ રાજા બન્યો.+