-
યહોશુઆ ૧૯:૪૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૪ એલ્તકેહ, ગિબ્બથોન,+ બાઅલાથ,
-
-
યહોશુઆ ૧૯:૪૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૮ દાનના કુળનાં કુટુંબો પ્રમાણે આ શહેરો અને એનાં ગામડાઓ તેઓનો વારસો હતો.
-
-
યહોશુઆ ૨૧:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ લેવીઓના બાકી રહી ગયેલા કહાથીઓનાં કુટુંબોને ચિઠ્ઠીઓ નાખીને એફ્રાઈમ કુળમાંથી શહેરો વહેંચી આપવામાં આવ્યાં.
-
-
યહોશુઆ ૨૧:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ દાન કુળમાંથી એલ્તકેહ, ગિબ્બથોન,
-
-
૧ રાજાઓ ૧૫:૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ ઇસ્સાખાર કુળના અહિયાના દીકરા બાશાએ નાદાબ વિરુદ્ધ કાવતરું ઘડ્યું. પલિસ્તીઓના શહેર ગિબ્બથોન+ સામે નાદાબ અને બધા ઇઝરાયેલીઓએ ઘેરો નાખ્યો હતો. એ સમયે બાશાએ નાદાબને ગિબ્બથોનમાં મારી નાખ્યો.
-