હિબ્રૂઓ ૧૧:૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૫ સ્ત્રીઓને તેઓના મરી ગયેલા કુટુંબીજનો પાછા મળ્યા.+ શ્રદ્ધા બતાવનારા બીજા અમુક લોકો પર જુલમ ગુજારવામાં આવ્યો. પણ તેઓ છુટકારા માટે ઈશ્વરને બેવફા બન્યા નહિ, જેથી તેઓને વધારે સારા જીવન માટે જીવતા કરવામાં આવે.
૩૫ સ્ત્રીઓને તેઓના મરી ગયેલા કુટુંબીજનો પાછા મળ્યા.+ શ્રદ્ધા બતાવનારા બીજા અમુક લોકો પર જુલમ ગુજારવામાં આવ્યો. પણ તેઓ છુટકારા માટે ઈશ્વરને બેવફા બન્યા નહિ, જેથી તેઓને વધારે સારા જીવન માટે જીવતા કરવામાં આવે.