૧ રાજાઓ ૧૮:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ જ્યારે ઇઝેબેલ+ યહોવાના પ્રબોધકોની કતલ કરતી હતી, ત્યારે ઓબાદ્યાએ ૧૦૦ પ્રબોધકોને ૫૦-૫૦ની ટોળી બનાવીને બે ગુફામાં સંતાડી રાખ્યા હતા. તેણે તેઓને રોટલી અને પાણી પૂરાં પાડ્યાં હતાં.)
૪ જ્યારે ઇઝેબેલ+ યહોવાના પ્રબોધકોની કતલ કરતી હતી, ત્યારે ઓબાદ્યાએ ૧૦૦ પ્રબોધકોને ૫૦-૫૦ની ટોળી બનાવીને બે ગુફામાં સંતાડી રાખ્યા હતા. તેણે તેઓને રોટલી અને પાણી પૂરાં પાડ્યાં હતાં.)