નિર્ગમન ૩:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ પછી ઈશ્વરે કહ્યું: “હું તારા બાપદાદાઓનો* ઈશ્વર છું. ઇબ્રાહિમનો ઈશ્વર,+ ઇસહાકનો ઈશ્વર+ અને યાકૂબનો ઈશ્વર છું.”+ એ સાંભળીને મૂસાએ પોતાનું મોં ઢાંકી દીધું, કેમ કે તે સાચા ઈશ્વરની સામે જોતા ડરતો હતો.
૬ પછી ઈશ્વરે કહ્યું: “હું તારા બાપદાદાઓનો* ઈશ્વર છું. ઇબ્રાહિમનો ઈશ્વર,+ ઇસહાકનો ઈશ્વર+ અને યાકૂબનો ઈશ્વર છું.”+ એ સાંભળીને મૂસાએ પોતાનું મોં ઢાંકી દીધું, કેમ કે તે સાચા ઈશ્વરની સામે જોતા ડરતો હતો.