-
રોમનો ૧૧:૨, ૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ ઈશ્વરે જે લોકો પર પહેલા ખાસ ધ્યાન આપ્યું હતું, તેઓને ત્યજી દીધા નથી.+ એલિયાએ ઇઝરાયેલ વિરુદ્ધ ઈશ્વરને ફરિયાદ કરી હતી, એ વિશે શાસ્ત્ર જે કહે છે એ શું તમે નથી જાણતા? એલિયાએ કહ્યું હતું: ૩ “હે યહોવા,* તેઓએ તમારા પ્રબોધકોને મારી નાખ્યા છે, તેઓએ તમારી વેદીઓ* તોડી પાડી છે અને હું એકલો જ બચી ગયો છું. હવે તેઓ મારો પણ જીવ લેવા માંગે છે.”+
-