૨ રાજાઓ ૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ બેથેલમાંના પ્રબોધકોના દીકરાઓ* એલિશા પાસે આવ્યા અને કહેવા લાગ્યા: “શું તને ખબર છે કે આજે યહોવા તારા ગુરુને લઈ લેવાના છે અને તું તેમની છત્રછાયા ગુમાવી દેવાનો છે?”+ એલિશાએ કહ્યું: “શાંતિ રાખો, મને ખબર છે.”
૩ બેથેલમાંના પ્રબોધકોના દીકરાઓ* એલિશા પાસે આવ્યા અને કહેવા લાગ્યા: “શું તને ખબર છે કે આજે યહોવા તારા ગુરુને લઈ લેવાના છે અને તું તેમની છત્રછાયા ગુમાવી દેવાનો છે?”+ એલિશાએ કહ્યું: “શાંતિ રાખો, મને ખબર છે.”