-
૨ રાજાઓ ૯:૭-૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તારે તારા માલિક આહાબના બધા વંશજોનો સફાયો કરવાનો છે. ઇઝેબેલે મારા પ્રબોધકોને અને યહોવાના ભક્તોને મારી નાખ્યા છે. એ બધાના લોહીનો બદલો હું ઇઝેબેલ પર વાળીશ.+ ૮ હું આહાબના બધા વંશજોનો નાશ કરી નાખીશ. તેના ઘરના દરેક પુરુષને* મારી નાખીશ. અરે, ઇઝરાયેલના લાચાર અને કમજોર માણસોના પણ એવા જ હાલ કરીશ.+ ૯ હું આહાબના ઘરના એવા હાલ કરીશ, જેવા નબાટના દીકરા યરોબઆમના ઘરના અને અહિયાના દીકરા બાશાના ઘરના+ કર્યા હતા.+
-