૨ શમુએલ ૭:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ રાજાએ નાથાન+ પ્રબોધકને* કહ્યું: “જો, હું દેવદારનાં લાકડાંથી બનેલા મહેલમાં રહું છું,+ જ્યારે કે સાચા ઈશ્વરનો કરારકોશ કાપડના મંડપમાં છે.”+ ૨ શમુએલ ૧૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ એટલે યહોવાએ નાથાનને+ દાઉદ પાસે મોકલ્યો. નાથાન તેની પાસે આવ્યો+ અને કહ્યું: “એક શહેરમાં બે માણસો હતા, એક અમીર અને બીજો ગરીબ.
૨ રાજાએ નાથાન+ પ્રબોધકને* કહ્યું: “જો, હું દેવદારનાં લાકડાંથી બનેલા મહેલમાં રહું છું,+ જ્યારે કે સાચા ઈશ્વરનો કરારકોશ કાપડના મંડપમાં છે.”+
૧૨ એટલે યહોવાએ નાથાનને+ દાઉદ પાસે મોકલ્યો. નાથાન તેની પાસે આવ્યો+ અને કહ્યું: “એક શહેરમાં બે માણસો હતા, એક અમીર અને બીજો ગરીબ.