૧ રાજાઓ ૧૯:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ ઇઝરાયેલના રાજા તરીકે નિમ્શીના પૌત્ર યેહૂનો અભિષેક કર.+ તારી જગ્યાએ પ્રબોધક તરીકે શાફાટના દીકરા એલિશાનો* અભિષેક કર,+ જે આબેલ-મહોલાહનો વતની છે.
૧૬ ઇઝરાયેલના રાજા તરીકે નિમ્શીના પૌત્ર યેહૂનો અભિષેક કર.+ તારી જગ્યાએ પ્રબોધક તરીકે શાફાટના દીકરા એલિશાનો* અભિષેક કર,+ જે આબેલ-મહોલાહનો વતની છે.