લૂક ૪:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ એલિશા પ્રબોધકના દિવસોમાં ઇઝરાયેલમાં ઘણા રક્તપિત્તિયા* હતા. તોપણ તેઓમાંથી કોઈને નહિ, ફક્ત સિરિયાના નામાનને જ શુદ્ધ કરવામાં આવ્યો.”*+ લૂક ૫:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ ઈસુ હાથ લંબાવીને તેને અડક્યા અને કહ્યું: “હું ચાહું છું, તું શુદ્ધ થા.” તરત જ તેનો રક્તપિત્ત જતો રહ્યો.+
૨૭ એલિશા પ્રબોધકના દિવસોમાં ઇઝરાયેલમાં ઘણા રક્તપિત્તિયા* હતા. તોપણ તેઓમાંથી કોઈને નહિ, ફક્ત સિરિયાના નામાનને જ શુદ્ધ કરવામાં આવ્યો.”*+
૧૩ ઈસુ હાથ લંબાવીને તેને અડક્યા અને કહ્યું: “હું ચાહું છું, તું શુદ્ધ થા.” તરત જ તેનો રક્તપિત્ત જતો રહ્યો.+