૨ શમુએલ ૧૫:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ આબ્શાલોમે ઇઝરાયેલનાં સર્વ કુળોમાં જાસૂસોને આમ કહીને મોકલ્યા: “તમે રણશિંગડાનો અવાજ સાંભળો કે તરત પોકારી ઊઠજો, ‘આબ્શાલોમ હેબ્રોનમાં+ રાજા બન્યો છે!’” ૧ રાજાઓ ૧:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ ત્યાં સાદોક યાજક અને નાથાન પ્રબોધક આખા ઇઝરાયેલ પર તેનો રાજા તરીકે અભિષેક* કરશે.+ પછી તમે રણશિંગડું વગાડજો અને કહેજો: ‘સુલેમાન રાજા જુગ જુગ જીવો!’+ ૧ રાજાઓ ૧:૩૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૯ સાદોક યાજકે મંડપમાંથી*+ તેલ ભરેલું શિંગ લીધું+ અને સુલેમાનનો અભિષેક કર્યો.+ તેઓ રણશિંગડું વગાડવા લાગ્યા અને લોકોએ મોટેથી પોકાર કર્યો: “સુલેમાન રાજા જુગ જુગ જીવો!”
૧૦ આબ્શાલોમે ઇઝરાયેલનાં સર્વ કુળોમાં જાસૂસોને આમ કહીને મોકલ્યા: “તમે રણશિંગડાનો અવાજ સાંભળો કે તરત પોકારી ઊઠજો, ‘આબ્શાલોમ હેબ્રોનમાં+ રાજા બન્યો છે!’”
૩૪ ત્યાં સાદોક યાજક અને નાથાન પ્રબોધક આખા ઇઝરાયેલ પર તેનો રાજા તરીકે અભિષેક* કરશે.+ પછી તમે રણશિંગડું વગાડજો અને કહેજો: ‘સુલેમાન રાજા જુગ જુગ જીવો!’+
૩૯ સાદોક યાજકે મંડપમાંથી*+ તેલ ભરેલું શિંગ લીધું+ અને સુલેમાનનો અભિષેક કર્યો.+ તેઓ રણશિંગડું વગાડવા લાગ્યા અને લોકોએ મોટેથી પોકાર કર્યો: “સુલેમાન રાજા જુગ જુગ જીવો!”