-
૨ રાજાઓ ૨:૧૩, ૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ એલિયા પાસેથી નીચે પડી ગયેલો ઝભ્ભો એલિશાએ ઉપાડી લીધો.+ પછી તે યર્દન નદીને કિનારે જઈને ઊભો રહ્યો. ૧૪ એલિયા પાસેથી નીચે પડી ગયેલા ઝભ્ભાથી એલિશાએ પાણી પર ઘા કર્યો. તેણે કહ્યું: “એલિયાના ઈશ્વર યહોવા ક્યાં છે?” તેણે પાણી પર ઘા કર્યો ત્યારે, પાણી જમણે અને ડાબે એમ બે ભાગમાં વહેંચાઈ ગયું. એલિશા નદી ઓળંગીને સામે પાર ગયો.+
-