ઉત્પત્તિ ૯:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તમારું જીવન તમારા લોહીમાં છે. જે કોઈ તમારો જીવ* લેશે,* એની પાસેથી હું હિસાબ માંગીશ, પછી ભલે એ મનુષ્ય હોય કે પ્રાણી. દરેક માણસ પાસે હું તેના ભાઈના જીવનો હિસાબ માંગીશ.+ લેવીય ૨૪:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ “‘જો કોઈ માણસ બીજા માણસનો જીવ લે,* તો તેને ચોક્કસ મારી નાખો.+
૫ તમારું જીવન તમારા લોહીમાં છે. જે કોઈ તમારો જીવ* લેશે,* એની પાસેથી હું હિસાબ માંગીશ, પછી ભલે એ મનુષ્ય હોય કે પ્રાણી. દરેક માણસ પાસે હું તેના ભાઈના જીવનો હિસાબ માંગીશ.+