યહોશુઆ ૧૭:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ ઇસ્સાખાર અને આશેરનાં આ શહેરો, એના લોકો અને એની આસપાસનાં નગરો મનાશ્શાને આપવામાં આવ્યાં: બેથ-શેઆન, યિબ્લઆમ,+ દોર,+ એન-દોર,+ તાઅનાખ+ અને મગિદ્દો. એમાંના ત્રણ પહાડી વિસ્તારો તેના હતા.
૧૧ ઇસ્સાખાર અને આશેરનાં આ શહેરો, એના લોકો અને એની આસપાસનાં નગરો મનાશ્શાને આપવામાં આવ્યાં: બેથ-શેઆન, યિબ્લઆમ,+ દોર,+ એન-દોર,+ તાઅનાખ+ અને મગિદ્દો. એમાંના ત્રણ પહાડી વિસ્તારો તેના હતા.