-
યશાયા ૫૫:૧૦, ૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ આકાશમાંથી વરસાદ અને બરફ પડે છે. એ કંઈ આમ જ પાછા ફરતા નથી.
એ ધરતીને સિંચે છે અને અનાજ ઉગાડે છે.
એ વાવનારને બી અને ખાનારને રોટલી આપે છે.
એ મારા દિલની ઇચ્છા જરૂર પૂરી કરશે.+
મારા કહેવા પ્રમાણે ચોક્કસ થશે, મારું વચન જરૂર પૂરું થશે.
-