૨ રાજાઓ ૯:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ હું આહાબના બધા વંશજોનો નાશ કરી નાખીશ. તેના ઘરના દરેક પુરુષને* મારી નાખીશ. અરે, ઇઝરાયેલના લાચાર અને કમજોર માણસોના પણ એવા જ હાલ કરીશ.+ ૨ કાળવૃત્તાંત ૨૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ અહાઝ્યા યહોરામને મળવા ગયો હોવાથી ઈશ્વર તેની પડતી લાવ્યા. રાજા અહાઝ્યા આવીને યહોરામ સાથે નિમ્શીના પૌત્ર* યેહૂને મળવા ગયો.+ યહોવાએ યેહૂને આહાબના કુટુંબનો નાશ કરવા પસંદ કર્યો હતો.+
૮ હું આહાબના બધા વંશજોનો નાશ કરી નાખીશ. તેના ઘરના દરેક પુરુષને* મારી નાખીશ. અરે, ઇઝરાયેલના લાચાર અને કમજોર માણસોના પણ એવા જ હાલ કરીશ.+
૭ અહાઝ્યા યહોરામને મળવા ગયો હોવાથી ઈશ્વર તેની પડતી લાવ્યા. રાજા અહાઝ્યા આવીને યહોરામ સાથે નિમ્શીના પૌત્ર* યેહૂને મળવા ગયો.+ યહોવાએ યેહૂને આહાબના કુટુંબનો નાશ કરવા પસંદ કર્યો હતો.+