૩૬ આશરે સાંજે અનાજ-અર્પણ ચઢાવવાનો સમય થયો.+ એલિયા પ્રબોધક વેદી આગળ આવ્યો અને કહ્યું: “હે યહોવા, ઇબ્રાહિમ,+ ઇસહાક+ અને ઇઝરાયેલના ઈશ્વર! આજે બતાવી આપો કે તમે ઇઝરાયેલના ઈશ્વર છો અને હું તમારો સેવક છું. મેં જે કંઈ કર્યું એ તમારા કહેવા પ્રમાણે કર્યું છે.+