૨ કાળવૃત્તાંત ૨૪:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તેણે યાજકો અને લેવીઓને ભેગા કરીને કહ્યું: “યહૂદાનાં શહેરોમાં જાઓ. તમારા ઈશ્વરના મંદિરના સમારકામ માટે આખા ઇઝરાયેલમાંથી દર વર્ષે પૈસા ભેગા કરો.+ તમારે આ કામ ઝડપથી કરવું.” પણ લેવીઓએ ઉતાવળ કરી નહિ.+
૫ તેણે યાજકો અને લેવીઓને ભેગા કરીને કહ્યું: “યહૂદાનાં શહેરોમાં જાઓ. તમારા ઈશ્વરના મંદિરના સમારકામ માટે આખા ઇઝરાયેલમાંથી દર વર્ષે પૈસા ભેગા કરો.+ તમારે આ કામ ઝડપથી કરવું.” પણ લેવીઓએ ઉતાવળ કરી નહિ.+