૨ કાળવૃત્તાંત ૨૪:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ વર્ષની શરૂઆતમાં સિરિયાનું સૈન્ય યહોઆશ સામે ચઢી આવ્યું. તેઓએ યહૂદા અને યરૂશાલેમ પર હુમલો કર્યો+ ને લોકોના બધા આગેવાનોને મારી નાખ્યા.+ તેઓએ બધી લૂંટ દમસ્કના રાજાને મોકલી આપી.
૨૩ વર્ષની શરૂઆતમાં સિરિયાનું સૈન્ય યહોઆશ સામે ચઢી આવ્યું. તેઓએ યહૂદા અને યરૂશાલેમ પર હુમલો કર્યો+ ને લોકોના બધા આગેવાનોને મારી નાખ્યા.+ તેઓએ બધી લૂંટ દમસ્કના રાજાને મોકલી આપી.