-
૨ રાજાઓ ૧૩:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ એ જોઈને ઈશ્વરભક્ત તેના પર ગુસ્સે ભરાયો અને બોલ્યો: “તારે જમીન પર પાંચ છ વાર પછાડવાં જોઈતાં હતાં. તેં એમ કર્યું હોત તો, સિરિયાના લોકોનો પૂરેપૂરો નાશ કર્યો હોત. પણ હવે તું સિરિયાના લોકોને ત્રણ વાર જ હરાવીશ.”+
-