૨ રાજાઓ ૧૪:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ અમાઝ્યાએ અદોમીઓ+ સામે લડાઈ કરી. તેણે મીઠાની ખીણમાં+ તેઓના ૧૦,૦૦૦ માણસો મારી નાખ્યા અને સેલા જીતી લીધું.+ એ શહેર આજ સુધી યોક્તએલ નામે ઓળખાય છે.
૭ અમાઝ્યાએ અદોમીઓ+ સામે લડાઈ કરી. તેણે મીઠાની ખીણમાં+ તેઓના ૧૦,૦૦૦ માણસો મારી નાખ્યા અને સેલા જીતી લીધું.+ એ શહેર આજ સુધી યોક્તએલ નામે ઓળખાય છે.