૨ કાળવૃત્તાંત ૧૯:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ દર્શન જોનાર હનાનીનો+ દીકરો યેહૂ+ તેને મળવા આવ્યો. તેણે યહોશાફાટ રાજાને કહ્યું: “શું દુષ્ટ માણસને તમારે મદદ કરવી જોઈએ?+ શું યહોવાને નફરત કરનારને તમારે પ્રેમ કરવો જોઈએ?+ તમે એમ કર્યું હોવાથી યહોવા તમારા પર ક્રોધે ભરાયા છે.
૨ દર્શન જોનાર હનાનીનો+ દીકરો યેહૂ+ તેને મળવા આવ્યો. તેણે યહોશાફાટ રાજાને કહ્યું: “શું દુષ્ટ માણસને તમારે મદદ કરવી જોઈએ?+ શું યહોવાને નફરત કરનારને તમારે પ્રેમ કરવો જોઈએ?+ તમે એમ કર્યું હોવાથી યહોવા તમારા પર ક્રોધે ભરાયા છે.