૨ રાજાઓ ૧૫:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ ઇઝરાયેલના રાજા પેકાહના દિવસોમાં આશ્શૂરનો રાજા તિગ્લાથ-પિલેસેર+ ચઢી આવ્યો. તેણે ઇયોન, આબેલ-બેથ-માખાહ,+ યાનોઆહ, કેદેશ,+ હાસોર, ગિલયાદ+ અને ગાલીલ, એટલે કે નફતાલીનો+ આખો વિસ્તાર જીતી લીધો. તે ત્યાંના લોકોને ગુલામ* બનાવીને આશ્શૂર લઈ ગયો.+
૨૯ ઇઝરાયેલના રાજા પેકાહના દિવસોમાં આશ્શૂરનો રાજા તિગ્લાથ-પિલેસેર+ ચઢી આવ્યો. તેણે ઇયોન, આબેલ-બેથ-માખાહ,+ યાનોઆહ, કેદેશ,+ હાસોર, ગિલયાદ+ અને ગાલીલ, એટલે કે નફતાલીનો+ આખો વિસ્તાર જીતી લીધો. તે ત્યાંના લોકોને ગુલામ* બનાવીને આશ્શૂર લઈ ગયો.+