૨ રાજાઓ ૧૬:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ આહાઝે દમસ્કમાંથી મોકલેલી બધી માહિતી પ્રમાણે ઉરિયાહ+ યાજકે વેદી બનાવી.+ આહાઝ રાજા દમસ્કથી પાછો ફરે એ પહેલાં ઉરિયાહ યાજકે વેદી તૈયાર કરી લીધી.
૧૧ આહાઝે દમસ્કમાંથી મોકલેલી બધી માહિતી પ્રમાણે ઉરિયાહ+ યાજકે વેદી બનાવી.+ આહાઝ રાજા દમસ્કથી પાછો ફરે એ પહેલાં ઉરિયાહ યાજકે વેદી તૈયાર કરી લીધી.