-
૧ રાજાઓ ૨૨:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ ઇઝરાયેલના રાજાએ આશરે ૪૦૦ પ્રબોધકો ભેગા કર્યા અને તેઓને પૂછ્યું: “હું રામોથ-ગિલયાદ ઉપર ચઢાઈ કરું કે નહિ?” તેઓએ કહ્યું: “ચઢાઈ કરો. યહોવા એ શહેર તમારા હાથમાં સોંપી દેશે.”
-