-
મીખાહ ૧:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ હું સમરૂનને પથ્થરોનો ઢગલો બનાવી દઈશ.
તેને દ્રાક્ષાવેલા રોપવાની જગ્યા બનાવી દઈશ.
હું તેના પથ્થરોને ખીણમાં ધકેલી દઈશ
અને તેના પાયા ઉઘાડા કરી નાખીશ.
-