૨ કાળવૃત્તાંત ૩૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ આશ્શૂરનો રાજા સાન્હેરીબ લાખીશમાં હતો.+ તેની સાથે શક્તિશાળી અને શૂરવીર સૈન્ય હતું. તેણે પોતાના સેવકોને યરૂશાલેમ મોકલીને યહૂદાના રાજા હિઝકિયાને અને યરૂશાલેમમાં રહેતા યહૂદિયાના લોકોને આ સંદેશો આપ્યો:+
૯ આશ્શૂરનો રાજા સાન્હેરીબ લાખીશમાં હતો.+ તેની સાથે શક્તિશાળી અને શૂરવીર સૈન્ય હતું. તેણે પોતાના સેવકોને યરૂશાલેમ મોકલીને યહૂદાના રાજા હિઝકિયાને અને યરૂશાલેમમાં રહેતા યહૂદિયાના લોકોને આ સંદેશો આપ્યો:+