નિર્ગમન ૨૯:૩૯, ૪૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૯ એક ઘેટો સવારના સમયે ચઢાવ અને બીજો સાંજના સમયે.*+ ૪૦ પહેલા ઘેટા સાથે તું આ પણ ચઢાવ: એફાહનો દસમો ભાગ* મેંદો, જેમાં પીલેલાં જૈતૂનનું પા હીન* તેલ નાખેલું હોય. તેમ જ, દ્રાક્ષદારૂ-અર્પણ માટે પા હીન દ્રાક્ષદારૂ.
૩૯ એક ઘેટો સવારના સમયે ચઢાવ અને બીજો સાંજના સમયે.*+ ૪૦ પહેલા ઘેટા સાથે તું આ પણ ચઢાવ: એફાહનો દસમો ભાગ* મેંદો, જેમાં પીલેલાં જૈતૂનનું પા હીન* તેલ નાખેલું હોય. તેમ જ, દ્રાક્ષદારૂ-અર્પણ માટે પા હીન દ્રાક્ષદારૂ.