યશાયા ૩૧:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તરાપ મારતાં પક્ષીઓની જેમ, સૈન્યોના ઈશ્વર યહોવા ઝડપથી આવીને યરૂશાલેમની રક્ષા કરશે.+ તે એના પક્ષે લડશે અને એને બચાવી લેશે. તે એને છોડાવશે અને ઉગારી લેશે.”
૫ તરાપ મારતાં પક્ષીઓની જેમ, સૈન્યોના ઈશ્વર યહોવા ઝડપથી આવીને યરૂશાલેમની રક્ષા કરશે.+ તે એના પક્ષે લડશે અને એને બચાવી લેશે. તે એને છોડાવશે અને ઉગારી લેશે.”