યશાયા ૩૮:૭, ૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યહોવા જે બોલ્યા છે એ પૂરું કરશે જ, એની યહોવા તરફથી આ નિશાની છે:+ ૮ હું આહાઝના દાદર* પર ઢળતા સૂરજનો પડછાયો દસ પગથિયાં પાછો હટાવીશ.”’”+ એટલે દાદર પરનો પડછાયો પગથિયાં પર જ્યાં હતો, ત્યાંથી દસ પગથિયાં પાછો હટ્યો.
૭ યહોવા જે બોલ્યા છે એ પૂરું કરશે જ, એની યહોવા તરફથી આ નિશાની છે:+ ૮ હું આહાઝના દાદર* પર ઢળતા સૂરજનો પડછાયો દસ પગથિયાં પાછો હટાવીશ.”’”+ એટલે દાદર પરનો પડછાયો પગથિયાં પર જ્યાં હતો, ત્યાંથી દસ પગથિયાં પાછો હટ્યો.