યશાયા ૨૮:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ હું તમને માપવા માપદોરી તરીકે ન્યાયનો+ અને માપવાના સાધન* તરીકે સચ્ચાઈનો ઉપયોગ કરીશ.+ હું કરાથી જૂઠાણાંનો આશરો તોડી પાડીશ,પૂરના પાણીથી સંતાવાની જગ્યા ઘસડી જઈશ. યર્મિયાનો વિલાપ ૨:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ યહોવાએ સિયોનની દીકરીની દીવાલ તોડવાનું નક્કી કર્યું છે.+ તેમણે માપવાની દોરી લંબાવી છે.+ તેમણે વિનાશ કરવાથી પોતાનો હાથ પાછો રાખ્યો નથી. તેમના લીધે કોટ અને ઢોળાવ વિલાપ કરે છે,એ બંને કમજોર થઈ ગયા છે.
૧૭ હું તમને માપવા માપદોરી તરીકે ન્યાયનો+ અને માપવાના સાધન* તરીકે સચ્ચાઈનો ઉપયોગ કરીશ.+ હું કરાથી જૂઠાણાંનો આશરો તોડી પાડીશ,પૂરના પાણીથી સંતાવાની જગ્યા ઘસડી જઈશ.
૮ યહોવાએ સિયોનની દીકરીની દીવાલ તોડવાનું નક્કી કર્યું છે.+ તેમણે માપવાની દોરી લંબાવી છે.+ તેમણે વિનાશ કરવાથી પોતાનો હાથ પાછો રાખ્યો નથી. તેમના લીધે કોટ અને ઢોળાવ વિલાપ કરે છે,એ બંને કમજોર થઈ ગયા છે.