પુનર્નિયમ ૩૧:૨૪-૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ મૂસાએ એ બધી આજ્ઞાઓ નિયમના પુસ્તકમાં લખી લીધી,+ પછી તરત જ ૨૫ તેણે યહોવાનો કરારકોશ ઊંચકનારા લેવીઓને આજ્ઞા આપતા કહ્યું: ૨૬ “નિયમનું આ પુસ્તક+ લો અને એને તમારા ઈશ્વર યહોવાના કરારકોશ પાસે મૂકો.+ ત્યાં એ તમારી વિરુદ્ધ સાક્ષી પૂરશે.
૨૪ મૂસાએ એ બધી આજ્ઞાઓ નિયમના પુસ્તકમાં લખી લીધી,+ પછી તરત જ ૨૫ તેણે યહોવાનો કરારકોશ ઊંચકનારા લેવીઓને આજ્ઞા આપતા કહ્યું: ૨૬ “નિયમનું આ પુસ્તક+ લો અને એને તમારા ઈશ્વર યહોવાના કરારકોશ પાસે મૂકો.+ ત્યાં એ તમારી વિરુદ્ધ સાક્ષી પૂરશે.