-
૧ રાજાઓ ૧૨:૩૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૩ આઠમા મહિનાના ૧૫મા દિવસે બેથેલમાં બનાવેલી વેદી પર તે અર્પણો ચઢાવવા લાગ્યો. એ મહિનો તેણે પોતે પસંદ કર્યો હતો. તેણે ઇઝરાયેલના લોકો માટે તહેવાર ઠરાવ્યો. અર્પણો કરવા અને આગમાં બલિદાનો ચઢાવવા તે વેદી પાસે ગયો.
-