ગણના ૩૪:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “ઇઝરાયેલીઓને આ સૂચનો આપ: ‘તમે કનાન દેશમાં જશો ત્યારે,+ એ દેશનો જે વિસ્તાર તમને વારસામાં મળશે, એની સરહદો આ છે:+ ગણના ૩૪:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ એ સરહદ આસ્મોનથી વળીને ઇજિપ્તની ખીણ* સુધી જશે. એનો છેડો સમુદ્ર* આગળ પૂરો થશે.+
૨ “ઇઝરાયેલીઓને આ સૂચનો આપ: ‘તમે કનાન દેશમાં જશો ત્યારે,+ એ દેશનો જે વિસ્તાર તમને વારસામાં મળશે, એની સરહદો આ છે:+