૨ રાજાઓ ૨૩:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ યહોવાએ કહ્યું: “મેં ઇઝરાયેલના લોકોને જેમ મારી નજર આગળથી દૂર કર્યા છે,+ તેમ યહૂદાના લોકોને પણ કરીશ.+ મારા પસંદ કરેલા યરૂશાલેમ શહેરનો હું ત્યાગ કરીશ. એ મંદિરનો પણ ત્યાગ કરીશ, જેના વિશે મેં કહ્યું હતું કે ‘મારું નામ ત્યાં કાયમ રહેશે.’”+
૨૭ યહોવાએ કહ્યું: “મેં ઇઝરાયેલના લોકોને જેમ મારી નજર આગળથી દૂર કર્યા છે,+ તેમ યહૂદાના લોકોને પણ કરીશ.+ મારા પસંદ કરેલા યરૂશાલેમ શહેરનો હું ત્યાગ કરીશ. એ મંદિરનો પણ ત્યાગ કરીશ, જેના વિશે મેં કહ્યું હતું કે ‘મારું નામ ત્યાં કાયમ રહેશે.’”+