-
ગીતશાસ્ત્ર ૭૯:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭૯ હે ઈશ્વર, બીજી પ્રજાઓએ તમારા વારસા પર હુમલો કર્યો છે.+
-
-
યશાયા ૬૪:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ અમારું પવિત્ર અને ભવ્ય મંદિર,
જ્યાં અમારા બાપદાદાઓ તમારો જયજયકાર કરતા હતા,
એ બળીને રાખ થઈ ગયું છે.+
જીવની જેમ વહાલી ચીજો ખંડેર પડી છે.
-
-
યર્મિયાનો વિલાપ ૧:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ દુશ્મને તેના ખજાના પર હાથ નાખ્યો છે.+
-